"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સ્વચ્છતા ના આગ્રહી એવા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત "સ્વચ્છતા દિવસ" કાર્યક્રમમાં "સ્વચ્છતા શપથ" લેવામાં આવ્યા હતા. તેમજ નાગરિકોને સ્વચ્છતા ને સ્વભાવમાં વણી લઈને ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી ઉપસ્થિત સર્વેને "સ્વચ્છતા શપથ" લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Two-Wheeler में कब बदलना चाहिए Spark Plug, इसके खराब होने से क्या होता है; जानिए सभी सवालों के जवाब
दोपहिया वाहन के स्टार्ट होने में Spark Plug बहुत जरूरी रोल निभाता है। इस छोटे से उपकरण के बिना...
Canada India Relation में तल्खी, Khalistani Hardeep Nijjar की हत्या पर भारतीय राजनयिक को निकाला
Canada India Relation में तल्खी, Khalistani Hardeep Nijjar की हत्या पर भारतीय राजनयिक को निकाला
૪૦ ટકા ઉપજ ખટાડી શકે છે આ ગાજર ઘાસ
ગાજર ઘાસ (Carrot Grass)માત્ર પાક માટે જ હાનિકારક નથી પરંતુ તે માનવ સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરે...
મતદાન મથક ની તૈયારી સંપૂર્ણપણે પૂર્ણ થઈ, જિલ્લા કલેકટર એ શું કહ્યું હતું
મતદાન મથક ની તૈયારી સંપૂર્ણપણે પૂર્ણ થઈ, જિલ્લા કલેકટર એ શું કહ્યું હતું
સમાજના દીકરી-દિકરા શિક્ષણ ક્ષેત્રે નામ રોશન કરે તે હેતૂથી 11 લાખનું દાન કરવામાં આવ્યું
અનોખો સેવાયજ્ઞ:સમાજના દીકરી-દિકરા શિક્ષણ ક્ષેત્રે નામ રોશન કરે તે હેતૂથી 11 લાખનું દાન કરવામાં...