શિવરાજપુર ખાતે લોક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ હેઠળ વિવિધ વિભાગોની યોજાયેલ વિવિધ સ્પર્ધા જેવી કે વકૃત્વ સ્પર્ધા , ક્વિઝ સ્પર્ધા , પોસ્ટર મેકિંગ સ્પર્ધા એમ વિવિધ સ્પર્ધાઓમા કાલોલ તાલુકાના સગનપુરાના કરૂણેશ વિદ્યામંદિર ના વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આશરે ૪૩ જેટલી શાળાના વિદ્યાર્થિઓ આ સ્પર્ધામા ભાગ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા. જેમાથી કરૂણેશ વિદ્યામંદિરની ધોરણ-૧૨ની બે વિદ્યાર્થીનીઓ પરમાર રાગીણીબેન અને પરમાર મીનાક્ષીબેન બહુ જ સુંદર પ્રદર્શન કરીને ક્વિઝ સ્પર્ધા દ્રીતીય ક્રમ પ્રાપ્ત કરીને શાળાનુ નામ રોશન કર્યુ હતુ. વકૃત્વ સ્પર્ધામા શાળાની ધોરણ-૧૨ની વિદ્યાર્થી પરમાર હરેશ્વરીબેન અને પોસ્ટર મેકિંગ સ્પર્ધામા ધોરણ-૧૦ના વિદ્યાર્થી પરમાર ચિંતનકુમારે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતુ. વિજેતા થયેલા વિદ્યાર્થીઓને આયોજક સંસ્થા દ્રારા વિવિધ ઇનામો , પ્રમાણપત્રો આપીને તેમનુ બહુમાન કરવામા આવ્યુ હતુ જે શાળા માટે ખુબ જ ગૌરવપુર્ણ બાબત હતી. આ સ્પર્ધા માટે વિદ્યાર્થીનીઓને શાળાના શિક્ષિકા શ્રધ્ધાબેન અને શાળાના આચાર્યશ્રી દ્રારા સુંદર માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. શાળા મંડળ પરીવારે વિજેતા વિદ્યાર્થીઓ તથા તેમને માર્ગદર્શન આપનાર શિક્ષકોનુ અભિવાદન કર્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वायनाड हादसे को लेकर बीजेपी नेता ने कहा जहां भी गोहत्या होती है, वहां ऐसी घटनाएं होती रहेंगी’,
भारतीय जनता पार्टी के नेता ज्ञानदेव आहूजा ने शनिवार को वायनाड भूस्खलन को केरल में गोहत्या की...
अवैध बजरी परिवहन करते हुये दो ट्रैक्टर ट्रॉली जब्त , दो चालक
हिंडोली पुलिस ने अवैध बजरी परिवहन एंव भण्डारण के खिलाफ कार्यवाही करते हुए अलग अलग...
ಸೀಗೇಹಳ್ಳಿ ಘನತ್ಯಾಜ್ಯ ಸಂಸ್ಕರಣಾ ಘಟಕ ಪ್ರಾರಂಭಿಸಲು ಸೂಚನೆ
ಬೆಂಗಳೂರು : ಸೀಗೇಹಳ್ಳಿ ಘನತ್ಯಾಜ್ಯ ಸಂಸ್ಕರಣಾ ಘಟಕದಲ್ಲಿ 120 ಮೆಟ್ರಿಕ್ ಟನ್ ಹಸಿ ತ್ಯಾಜ್ಯ ಸಮಾರ್ಥ್ಯವಿದ್ದು,...
સરકાર પ્રેશરમાં : ગુજરાતના ડીજીપીએ IPS અધિકારીઓને લખ્યો પત્ર, સરકાર સામે પ્રચાર ન કરો
રાજ્યના પોલીસ વડાએ રાજ્યના તમામ રેન્જ આઈજી અને એસપી સહિત પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં...