કાલોલ ગુજરાતી શાળા પાસે પાડોશીઓ ઝઘડતા સમાધાનમા વચ્ચે પડનારને કપાળે ઈટ મારતા ઈજાગ્રસ્તકાલોલ ગુજરાતી શાળા પાસે રહેતા જહીરભાઈ ફાજલુભાઈ શેખ દ્વારા કરવામાં આવેલ ફરીયાદ મુજબ તેઓના પાડોશી ફિરદોસ પઠાણ અને જાકીર શેખ બોલાચાલી અને ઝગડો તકરાર કરતા હોય તેઓ સમાધાન માટે ગયેલ તે સમયે માજીત હનીફ પઠાણે ગાળો બોલી તુ કેમ અમારા ઝગડામાં વચ્ચે આવે છે તેમ કહી હાથમાંની ઈંટ કપાળના ભાગે મારી દેતા લોહી લુહાણ થઈ ગયા હતા જેઓને કાલોલ રેફરલ હોસ્પિટલમાં અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં કપાળના ભાગે ટાંકા આવ્યા હતા જેઓએ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રી ભવાની માતાજી ના ચરણોમાં પૂ. મોરારીબાપુ ના મુખે આવનાર રામ કથા ને લઈ એક મીટીંગ નું આયોજન
શ્રી ભવાની માતાજી ના ચરણોમાં પૂ. મોરારીબાપુ ના મુખે આવનાર રામ કથા ને લઈ એક મીટીંગ નું આયોજન
एनडीए संसदीय दल की मीटिंग में मंच पर जगह नहीं मिलने के बवाल पर,आरएलडी की सफाई
मंच वाले बवाल को आरएलडी ने बताया बेफिजूल, बोली-‘ऑल इज वेल’, हम NDA के साथएनडीए संसदीय...
ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ರಸ್ತೆ ಸಾರಿಗೆ ನಿಗಮದ ಬಸ್ಗಳ ಪುನಶ್ಚೇತನ ಕಾರ್ಯದ ದೃಶ್ಯಗಳು
ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ರಸ್ತೆ ಸಾರಿಗೆ ನಿಗಮದ ಬಸ್ಗಳ ಪುನಶ್ಚೇತನ ಕಾರ್ಯದ ದೃಶ್ಯಗಳು
વ્યાજ ચુકણી કરવાનું મોડું થઈ જતા જાહેરમાં યુવકના બન્ને પગ ભાંગી નાખ્યા
સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર વ્યાજખોરોએ જાહેરમાં યુવકના બન્ને પગ ભાંગી નાખ્યા હતા. જેથી...