કાલોલ ગુજરાતી શાળા પાસે પાડોશીઓ ઝઘડતા સમાધાનમા વચ્ચે પડનારને કપાળે ઈટ મારતા ઈજાગ્રસ્તકાલોલ ગુજરાતી શાળા પાસે રહેતા જહીરભાઈ ફાજલુભાઈ શેખ દ્વારા કરવામાં આવેલ ફરીયાદ મુજબ તેઓના પાડોશી ફિરદોસ પઠાણ અને જાકીર શેખ બોલાચાલી અને ઝગડો તકરાર કરતા હોય તેઓ સમાધાન માટે ગયેલ તે સમયે માજીત હનીફ પઠાણે ગાળો બોલી તુ કેમ અમારા ઝગડામાં વચ્ચે આવે છે તેમ કહી હાથમાંની ઈંટ કપાળના ભાગે મારી દેતા લોહી લુહાણ થઈ ગયા હતા જેઓને કાલોલ રેફરલ હોસ્પિટલમાં અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં કપાળના ભાગે ટાંકા આવ્યા હતા જેઓએ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આવતીકાલે આ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે
આવતીકાલે તા. 05.03.24 ના રોજ દાહોદ શહેરના ૧૧ કેવી એલ.આઇ.સી ફીડર*જજ કોલોની,એલ આઈ સી ઓફિસ ની...
થરાદના પ્રાંત અધિકારીને રજૂઆત કરી આવેદન પત્ર અપાયું
#buletinindia #banaskantha #gujarat
ऑनलाइन या ऑफलाइन! कहां से खरीदना चाहिए नया मोबाइल
नया मोबाइल खरीदते समय ऑनलाइन और ऑफलाइन दोनों जगह के अपने फायदे और नुकसान हैं। ऑनलाइन खरीदारी में...
गरीबों के हक पर डाल रहे ढाका राशन कोटेदार बड़ी खबर आगरा से
गरीबों के हक पर डाल रहे ढाका राशन कोटेदार बड़ी खबर आगरा से
One fake gold smuggler apprehend based on input provide by Gajaraj Intelligence
APPREHENSION OF FAKE GOLD SMUGGLER BASED ON INPUT PROVIDED BY GAJRAJ CORPS MILITARY INTELLIGENCE...