બોટાદના કુંડલી ગામ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનારા બે શખ્સોની પોલીસે કરી ધરપકડ.બોટાદના અળવ ગામના જયેશઉર્ફે જલો નાગર બાવળીયા અને રમેશ કાનજી સલીયા ની પોલીસે કરી ધરપકડ. ટ્રેનને અટકાવીને મુસાફરો ને લૂંટવાના ઈરાદે ટ્રેક પર લોખંડનો ગડર મુક્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું.બંને શખ્સો આર્થિક તંગીમાં હોવાને કારણે ષડયંત્ર રચ્યું હતું. બંને યુવકોએ ટ્રેન કેવી રીતે લુટાય તે માટે યુટયુબ પર વિડ્યો જોઈને ઘટનાને અંજામ આપ્યો હતો. કુંડલી ગામ નજીક ગત 25 સપ્ટેમ્બરે મોડી રાત્રીનાં રેલ્વે ટ્રેક વચ્ચે લોખંડનો ગડર મુકી ટ્રેન ઉથલાવાનો કરાયો હતો પ્રયાસ.બોટાદ SOG, LCB પોલીસની ટીમો, રેલ્વે વિભાગ તેમજ નેશનલ એજન્સીઓ કરતી હતી તપાસ.બોટાદ પોલીસે રેલ્વે ટ્રેક વચ્ચે લોખંડનો ગડર મૂકનારા બંને શખ્સોની કરી ધરપકડ.બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે એફ બળોલીયાએ મીડીયાને આપી માહિતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
   লুইতত আবদ্ধ  বৈষ্ণৱী  
 
                      লক্ষিমপুৰ ধুনাগুৰীৰ পৰা মাজুলী অভিমুখী আহি থকা ফেৰী লুইতৰ বালিচৰত  আবদ্ধ হয় ।
পুৱা ৯:৩০...
                  
   তিনিচুকীয়াত ফটো সম্বলিত ভোটাৰ কাৰ্ডৰ সৈতে আধাৰ নম্বৰৰ সংযোজন।
নতুন ব্যৱহাৰ-অনুকূল ভোটাৰ পঞ্জীয়ন প্ৰপত্ৰ  তথা বিশেষ সংক্ষিপ্ত সংশোধনী ২০২৩ ৰ আনুষ্ঠানিক উন্মোচন কাৰ্যসূচী। 
 
                      তিনিচুকীয়া নিৰ্বাচনী জিলাৰ ফটো-সম্বলিত ভোটাৰ কাৰ্ডৰ সৈতে আধাৰ নম্বৰৰ সংযোজন, নতুন ব্যৱহাৰ-অনুকূল...
                  
   વર્ષ 2022 દરમિયાન દાહોદ જિલ્લામાં ની પીડિત મહિલાઓ ની મદદ અભયમ 181 મહિલા હેલ્પલાઇન 
 
                      ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્રારા કાર્યાન્વિત અને ઈ. એમ. આર.આઈ ....
                  
   
  
  
  
  