બોટાદના કુંડલી ગામ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનારા બે શખ્સોની પોલીસે કરી ધરપકડ.બોટાદના અળવ ગામના જયેશઉર્ફે જલો નાગર બાવળીયા અને રમેશ કાનજી સલીયા ની પોલીસે કરી ધરપકડ. ટ્રેનને અટકાવીને મુસાફરો ને લૂંટવાના ઈરાદે ટ્રેક પર લોખંડનો ગડર મુક્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું.બંને શખ્સો આર્થિક તંગીમાં હોવાને કારણે ષડયંત્ર રચ્યું હતું. બંને યુવકોએ ટ્રેન કેવી રીતે લુટાય તે માટે યુટયુબ પર વિડ્યો જોઈને ઘટનાને અંજામ આપ્યો હતો. કુંડલી ગામ નજીક ગત 25 સપ્ટેમ્બરે મોડી રાત્રીનાં રેલ્વે ટ્રેક વચ્ચે લોખંડનો ગડર મુકી ટ્રેન ઉથલાવાનો કરાયો હતો પ્રયાસ.બોટાદ SOG, LCB પોલીસની ટીમો, રેલ્વે વિભાગ તેમજ નેશનલ એજન્સીઓ કરતી હતી તપાસ.બોટાદ પોલીસે રેલ્વે ટ્રેક વચ્ચે લોખંડનો ગડર મૂકનારા બંને શખ્સોની કરી ધરપકડ.બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે એફ બળોલીયાએ મીડીયાને આપી માહિતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sushil Modi Death News: सुशील कुमार मोदी का Rajya Sabha में दिया विदाई भाषण सुनिए (BBC Hindi)
Sushil Modi Death News: सुशील कुमार मोदी का Rajya Sabha में दिया विदाई भाषण सुनिए (BBC Hindi)
राज्य महामार्ग क्रमा़क ३९ रोडवरील पुल खचल्याने वाहतुक कोडी
कन्नड नागद रस्तावरील राज्य महामार्ग ३ ९ वरील सायगव्हान जवळील गडद नदीवरील पूल खचला आहे . यामुळे या...
કાંકરેજના મામલતદારનો ડ્રાઇવર લાંચ લેતો ઝડપાયો...!
કાંકરેજના મામલતદારનો ડ્રાઇવર લાંચ લેતો ઝડપાયો...!
ખાણ ખનીજ વિભાગે કાલોલ ના બાકરોલ નજીક થી રેતી ખનન કરતુ હિટાચી મશીન ઝડપી ૫૦ લાખ નો મુદ્દામાલ કબજે કર્યો
કાલોલ તાલુકાના બોરૂ અને બાકરોલ નજીક થી મોડી રાત્રે રેતી ખનન કરી ચોક્કસ જગ્યાએ રેતી ના ઢગલા કરી...