ફતેપુરા પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવીને બદલી પામી ઝાલોદ પોલિસ મથકે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઠાકોર કલ્પેશકુમાર ડાહ્યાભાઈ ને જિલ્લા પોલીસ વડા બલરામ મીણા અને જિલ્લા વિકાસ અધિકારી નેહકુમારી ના હસ્તે સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા. ઝાલોદ પોલીસ મથકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ ડાહ્યા કલ્પેશકુમાર આગાઉ ફતેપુરા પોલીસ મથકે ફરજ બજાવતા હતા. તેઓ ની બદલી ઝાલોદ પોલીસ મથકે કરવામાં આવી છે. તેઓ ની ઉતકુષ્ટ કામગીરી બદલ સન્માન પત્ર આપી સન્માનીત કરાયા હતા. ગત તારીખ 15ઔગષ્ટ 2022 ના રોજ દાહોદ જિલ્લા ના મુખ્ય મથક દાહોદના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 76માં સ્વતંત્ર દિવસની જિલ્લા કક્ષા ની ઉજવણી દાહોદ જિલ્લા કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીના અધ્યક્ષસ્થાને હતી. કલ્પેશકુમાર ની ઉતકુષ્ટ કામગીરી અને સેવાઓ બદલ તેમને શ્રેષ્ઠ કર્મયોગી તરીકે સન્માનિત કરાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DEESA/ડીસા વિધાન સભા ચૂંટણી માં અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર લડશે ચુંટણી..
DEESA/ડીસા વિધાન સભા ચૂંટણી માં અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર લડશે ચુંટણી..
Hero टू-व्हीलर की बिक्री में 16 फीसदी की तेजी; Splendor, HF Deluxe और Glamour का रहा दबदबा
एक बार फिर स्प्लेंडर ने हीरो मोटोकॉर्प की गाड़ियों की बिक्री में पहला स्थान हासिल किया है। इसके...
ડીસામાં ખેતીની જમીનમાં પરવાનગી વગર બનાવેલી 10 દુકાનો આખરે સીલ કરાઈ
ડીસામાં રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરી બનાવેલ દુકાનો સીલ...
ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાની ફરિયાદ કરવા માટે વોટ્સએપ નંબર જાહેર કરવા માંગ ઉઠી
ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાની ફરિયાદ કરવા માટે વોટ્સએપ નંબર જાહેર કરવા માંગ ઉઠી...
শ্ৰমিক প্ৰান মহেন্দ্ৰ নাথশৰ্মা স্মৃতি আন্তঃবাগান ফুটবল টুৰ্ণামেন্তত ডবাচাহ বাগানৰ জয়লাভ।
অসম চাহ যজদুৰ সংঘ তথা ভাৰতীয় চাহ সংস্থা (এবিটা) ৰ সৌজন্যত আয়োজিত শ্ৰমিক প্ৰান মহেন্দ্ৰ নাথ শৰ্মা...