*સોમનાથ પાસે ગેરકાયદેસર જમીનો ઉપર દબાણ હટાવ્યા પછી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન.*

*કબજે કરાયેલી સરકારી જગ્યા(જમીનો) ખાલી કરાવવી જરૂરી.*

*કોઈ પણ લોકોએ સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર કબજો(જમીનો) કરેલો હશે તો દૂર કરાશે.*

*સરકારી જમીનો પર દબાણ હટાવવાની જવાબદારી અમારી.*