બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા ના ગોલવી ગામે ખાતે નાઈ સમાજ ની ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટુર્નામેન્ટમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો, ચેહર ઈલેવન ફોરણા, ઠાકર ઇલેવન વળાદર, બોમ્બે ઇલેવન ગાંધીનગર,જય બજરંગ ઇલેવન બેણપ,મોમાઈ ઇલેવન કાંકરેજ,જય સધી ઇલેવન ખારા, જય અંબે ઈલેવન ડીસા, જય સધી ઇલેવન ગોલવી ટીમોએ ભાગ લીધો હતો. ઉપસ્થિત મહેમાનોની હાજરીમાં દીપ પ્રગટાવી ટુર્નામેન્ટને ખુલ્લી મુકવામાં આવી હતા. આ પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ ,બનાસકાંઠા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર ટુર્નામેન્ટ નું આયોજન શૈલેશ ભાઈ નાઈ દિયોદર, અશોકભાઈ નાઈ ચમનપુરા, સુરેશભાઈ નાઈ ગોલવી એ કર્યું હતું. આ ટુર્નામેન્ટ માં ફાઇનલ માં જય સધી ઈલેવન ગોલવી તેમજ મોમાઈ ઈલેવન કાંકરેજ ટિમ ટકરાઈ હતી. ફાઇનલ માં વિજેતા ટિમ જય સધી ઈલેવન ગોલવી રહી હતી ,જય સધી ઈલેવન ગોલવી ટિમ ને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી.આ ટુર્નામેન્ટ માં આઠ ઓવર ની રહી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Share Market Recap: रिकॉर्ड ऊंचाई के बाद मुनाफावसूली, Nifty 22643 पर बंद ,जानें कहां तेजी या मंदी?
Share Market Recap: रिकॉर्ड ऊंचाई के बाद मुनाफावसूली, Nifty 22643 पर बंद ,जानें कहां तेजी या मंदी?
MS યુનિવર્સિટીની દીવાલ તૂટતા દારૂ ની મહેફિલ માણવા અન્ય શખ્સો ને મળ્યો ખુલ્લો દૌર
MS યુનિવર્સિટીની દીવાલ તૂટતા દારૂ ની મહેફિલ માણવા અન્ય શખ્સો ને મળ્યો ખુલ્લો દૌર
গৌৰীসাগৰত দলৱদ্ধ ভাৱে অসহায় মহিলাক ধৰ্ষণ কৰিলে পাঁচ লম্পটে
শিৱসাগৰ জিলাৰ দিখৌমুখৰ পাঁচ লম্পটে এগৰাকী অসহায় মহিলাক ধৰ্ষণ কৰি গৌৰীসাগৰ আৰক্ষীৰ হাতত...
OnePlus यूजर्स ध्यान दें! कंपनी कर रही है पूरा पैसा वापस; इस तारीख से पहले करना होगा ये काम
वनप्लस यूजर्स हैं तो ये जानकारी आपके लिए और भी जरूरी हो जाती है। दरअसल कंपनी की ओर से OnePlus 12R...