ડીસા તાલુકાના લક્ષ્મીપુરા થી જેનાલ વચ્ચે નાળાનું ધોવાણ થયેલ છે લક્ષ્મીપુરા સરપંચ દ્વારા રજૂઆત  કરાતા આજ દિન સુધી  સુધી નાળાનુ સમારકામ કરવામાં આવ્યું નથી આ બાબતે લાગતા વળગતા અધિકારીઓએ ધ્યાન દોરવું