પાલનપુર તાલુકાના ધાણધા ગામે છેલ્લા 10 દિવસમાં બીજી વખત તસ્કરો ત્રાટક્યા હતા. જેમણે એક મકાનમાંથી રૂ. 2.50 લાખનો મુદ્દામાલ ચોર્યો હતો. જોકે, આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ નથી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પાલનપુર તાલુકાના ધાણધા ગામે 10 દિવસ અગાઉ બે દુકાનોના તાળા તોડવાનો પ્રયાસ કરાયો હતો. જ્યારે એક મકાનમાંથી રોકડ રકમ, દાગીના મળી રૂ. 1.50 લાખના મુદ્દામાલની ચોરી થઇ હતી.

જેની પોલીસ તપાસ કરી રહી છે. દરમિયાન શુક્રવારે રાત્રે તસ્કરોએ એક મકાનમાંથી રૂ. 2.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જ્યાં તસ્કરો એક ખેતર નજીક છરી ફેંકી નાસી ગયા હતા.