શ્રી ગૌતમ પરમાર, પોર્લીસ મહાનિરીક્ષક સાહેબ,ભાવનગર વિભાગ તથા શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક સાહેબ, અમરેલી નાઓએ જીલ્લામા બનતા શરીર સંબંધી ગુન્હાઓમા આરોપીઓને સત્વરે પકડી પાડવા સારૂ સુચના આપેલ હોય જે અન્વયે શ્રી જેપી,ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક સાહેબ,અમરેલી ડિવીઝન ના માર્ગદર્શન હેઠળ શ્રી ડી.કે.વાધેલા પોલીસ ઇન્સપેક્ટર અમરેલી સીટી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ ઇ તા, ૧૪/૦૭/૨૦૨૩ ના રોજ અમરેલી ટાઉનમાં આરોપીએ પોતાની દરજીકામની દુકાનમાં ભોગ બનનાર આશરે સાડા પાંચ વર્ષની બાળકીને પોતાના મોબાઇલમાં કાર્ટુન બતાવી તેના શરીર સાથે અડપલા કરી,શારીરીક છેડછાડ કરેલ હોય જે ગુન્હાના કામે આરોપીને ધોરણસર અટક કરી કાર્યવાહી કરેલ છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પકડાયેલ આરોપીઓની વિગતઃ- હરેશભાઇ મનુભાઇ માલવીયા ઉં.વ.૪૩ ધંધો દરજીકામ રહે,અમરેલી,

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

શ્રી ડી.કે.વાઘેલા પોલીસ ઇન્સપેકટર અમરેલી સીટી પોલીસ સ્ટેશન ની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ પોલીસ સબ ઇન્સ તથા એ.એસ.આઇ.હરેશસિંહ પરમાર, જાકરભાઈ ટાંક તથા હેડ કોન્સ રાજેન્દ્રભાઇ ચૌધરી, જયસુખભાઇ આસલીયા તથા પોલીસ કોન્સ.જગદીશભાઇ પોપટ, ધવલભાઇ મકવાણા, વનરાજભાઇ માંજરીયા, ચિરાગભાઇ માટીયા, સંજયભાઇ પાટડીયા દ્વારા કરવામાં આવેલ,