તળાજામાં હોમગાર્ડમાં ફરજ બજાવતા મથાવડીયા નિમેશભાઈ બોધાભાઈ જ જેમનું ટૂંકી બિમારી બાદ તા:૩૧/૦૫/૨૦૨૪ના રોજ અવસાન થયું હતું તેમને આજ રોજ તા:૨૨/૦૯/૨૦૨૪ના રોજ જિલ્લા કમાન્ડટ શંભુસિંહ સરવૈયા સાહેબ અને જિલ્લા કચેરીની સારી મહેનતથી ટુંકા ગાળામાં વેલ્ફર ફંડની સહાય એક લાખ પંચાવન હજાર(૧,૫૫૦૦૦) નો ચેક તેમના પરિવારને હોમગાર્ડ ઓફીસ તળાજા ખાતે ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ તથા ઓફિસર કમાન્ડટ દેવેન્દ્રભાઈ જોષી, દેવેન્દ્રસિંહ ગોહિલ હસ્તક આપવા આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં હોમગાર્ડ જવાન હાજર રહ્યા હતા.