ગુરૂવાર ના રોજ સીઆરસી કાલોલ કન્યા ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ દોલતપુરા પ્રા.શાળા ખાતે ઉજવવામાં આવ્યો. ક્લસ્ટર ની સરકારી 3 પ્રા.શાળા તથા નોન ગ્રાન્ટેડ થઈ કુલ 06 શાળા ના ધો.6 થી 8 ના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો.કુલ 4 સ્પર્ધાના 12 બાળકો ને રોકડ ઇનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામા આવ્યા.કાર્યક્રમ નું દીપ પ્રાગટય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું તથા સીઆરસી કો.ઓ.કલ્પેશભાઈ માછી દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન યજમાન શાળા ના આચાર્ય સીમાબેન સોની દ્વારા કરવામાં આવ્યું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાવટી નોટનો તપાસનો રેલો મુંબઈ બાદ હવે દિલ્હી સુધી પહોંચ્યો
#buletinindia #gujarat #surat
NZ vs SL: न्यूजीलैंड ने एकतरफा अंदाज में जीता दूसरा टेस्ट, श्रीलंका का 2-0 से किया क्लीन स्वीप
नई दिल्ली। न्यूजीलैंड ने सोमवार को दूसरे टेस्ट के चौथे दिन श्रीलंका को एक पारी और...
ठाकरे गटाचे नेते भास्कर जाधवांना मावळच्या बाबाराजे देशमुख यांचे सुरक्षाकवच
रत्नागिरी : मागील आठवड्यामध्ये शिवसेना (उद्धव बाळासाहेब ठाकरे) पक्षाचे भास्कर जाधव यांनी...
'ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಅನುಮತಿ ಪಡೆದ ವಿದ್ಯುತ್ ಗುತ್ತಿಗೆದಾರರ ಕ್ರೆಡಿಟ್ ಕೋ-ಆಪರೇಟಿವ್ ಸೊಸೈಟಿ ಲಿಮಿಟೆಡ್' ವತಿಯಿಂದ ಪ್ರತಿಭಾನ್ವಿತ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಸನ್ಮಾನ ಮಾಡಲಾಯಿತು.
ಸೆಪ್ಟೆಂಬರ್ 14, 2024
ಬೆಂಗಳೂರಿನ ಖಾಸಗಿ ಕಲ್ಯಾಣ ಮಂಟಪದಲ್ಲಿ 'ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಅನುಮತಿ ಪಡೆದ ವಿದ್ಯುತ್...
अरमान मलिक और कृतिका के आपत्तिजनक वीडियो पर भड़की शिवसेना,अरमान की गिरफ्तारी की उठी मांग !
बिग बॉस ओटीटी के कंटेस्टेंट अरमान मलिक और कृतिका मलिक चर्चा में बने हुए हैं। हाल ही में शो से...