ધ્રાંગધ્રા શહેરમાં ગિરનારી ગ્રુપ અને મુસ્લિમ સમાજ લોકો દ્વારા હિન્દુ બેનની અંતિમ ક્રિયા વિધિ કરાઈ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ધાંગધ્રા શહેરમાં છેલ્લા ઘણાં વર્ષોથી માંગીને ઘરનું ગુજારણ પૂરું કરતા હતા જેમાં પતિનું અવસાન થતા છેલ્લા દસ વર્ષથી લાભુબેન નામના બેન માંગીને પોતાનું ગુજારણ ચલાવતા હતા અને કરદાર ગુલ્ફી વાળી ગલીમાં રોડ પર રહેતા હતા ત્યારે છેલ્લા બે મહિનાથી બીમાર થતા લોકો દ્વારા હોસ્પિટલ લઈને સારવાર કરાવી તેમ છતાં આજે અંતિમ શ્વાસ લઈને મોત નીપજ્યું હતું ત્યારે વિસ્તારના મુસ્લિમ સમાજના સલીમભાઇ ઘાંચી અને ગિરનારી સેવા ગ્રુપ ગિરનારી બાપુ સહીત તમામ ગ્રુપના સભ્યો દ્વારા આજે સાંજે છ કલાકે અંતિમવિધિ ની ક્રિયા કરવામાં આવી હતી જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો દ્વારા અંતિમ ક્રિયામાં સાથે રહીને ધ્રાંગધ્રા શહેરમાં ભાઈ ચારાનો નો સંદેશો પાઠવ્યો હતો