પંચમહાલ જીલ્લા ખાણ ખનીજ વિભાગ ની ક્ષેત્રીય ટીમ દ્વારા કાલોલ તાલુકાના બાકરોલ નજીક આવેલા સમડિયા ની મુવાડી ગામે નર્મદા કેનાલ નજીક થી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા હોવાની માહીતી આધારે બુધવારે સવારે તપાસ કરતા રેતી ભરી જતુ ટ્રેકટર ઝડપ્યું હતું જેનાં ચાલક પાસે રેતી ભરી જવાનો કોઇ પાસ પરમીટ જોવા મળ્યો નહોતો જેથી રૂ ૫ લાખનો મુદ્દામાલ કબજે કરી કાલોલ મામલતદાર કચેરીમાં રેતી ભરેલ ટ્રેકટર મુકાવી ખનીજ વિભાગ દ્રારા કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bangladesh Crisis News: बांग्लादेश हालात को लेकर राज्यसभा में क्या बोले Jaishankar? | Aaj Tak
Bangladesh Crisis News: बांग्लादेश हालात को लेकर राज्यसभा में क्या बोले Jaishankar? | Aaj Tak
15 ઓગસ્ટે દિલ્હી પોલીસ એલર્ટ પર , લાલ કિલ્લાની સુરક્ષામાં 10 હજાર સૈનિકો તૈનાત; હુલ્લડના ઇનપુટ્સ મળ્યા
દિલ્હી પોલીસ 15મી ઓગસ્ટે હાઈ એલર્ટ પર છે. સમગ્ર દિલ્હી સહિત લાલ કિલ્લા પર કડક સુરક્ષા વ્યવસ્થા...
Samsung Galaxy S24 Series: भारत में शुरू हो गई सैमसंग के प्रीमियम फ्लैगशिप सीरीज की प्री-बुकिंग, जानिए कैसे कर सकेंगे ऑर्डर
Samsung अपनी लेटेस्ट फ्लैगशिप स्मार्टफोन सीरीज को लॉन्च करने के पूरी तरह तैयार है। कंपनी ने अपने...
ભાવનગરના ખેડુત પુત્ર ફિલિપાઈન્સમાં ઉચ્ચ અભ્યાસ કરી ડોક્ટર બન્યા | SatyaNirbhay News Channel
ભાવનગરના ખેડુત પુત્ર ફિલિપાઈન્સમાં ઉચ્ચ અભ્યાસ કરી ડોક્ટર બન્યા | SatyaNirbhay News Channel
MCN NEWS| धोंडीरामसिंह राजपूत यांना सेवाव्रती पुरस्कार २०२२ करण्यात आला प्रदान
MCN NEWS| धोंडीरामसिंह राजपूत यांना सेवाव्रती पुरस्कार २०२२ करण्यात आला प्रदान