અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનેલા હોય અને અમરેલી જીલ્લાના વણ - શોધાયેલા મિલ્કત સંબંધી ગુન્હાઓના ભેદ ઉકેલવા ખાસ સુચના અને માર્ગદશર્ન આપેલ હોય , જે અન્વયે અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ . આઇ.જે.ગીડા સાહેબ તથા અમરેલી કમાંડ કંટ્રોલ ( નેત્રમ ) ના ઇન્ચા . પો.સબ.ઇન્સ . જે.એમ.કડછા તથા , અમરેલી સીટી પો.સ્ટે . સર્વેલન્સ ટીમ દ્વારા તેમજ અમરેલી કમાંડ કંટ્રોલ ( નેત્રમ ) દ્વારા સી.સી.ટી.વી.ની મદદથી અમરેલી શહેર પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૩૨૨૦૮૬૮ / ૨૦૨૨ આઇ.પી.સી.કલમ ૩૭૯ ( એ ) ( ૧૦,૧૧૪ મુજબ ના ગુનાના કામે અમરેલી શહેરમાં મ્યુનિસીપાલ ગલ્સ સ્કુલના ગેટથી જુના રાજમહેલના વચ્ચે આવેલ રસ્તા પરથી ચીલ ઝડપ કરી નાસી ગયેલ બે અજાણ્યા ઇસમો ને ગુન્હા ના કામે વપરાયેલ મોટર સાયકલ તથા ગયેલ મુદામાલ સાથે પકડી પાડી ગુનો ડીટેક્ટ કરેલ છે . આરોપી તથા કબ્જે કરેલ મુદામાલ આરોપી ( ૧ ) કરણભાઇ નાથાભાઇ ડોડીયા ઉ.વ .૨૪ ધંધો , વેપાર રહે , સાવરકુંડલા , જેસર રોડ , નિલેશનગર તા.સાવરકુંડલા જી.અમરેલી આરોપી ( ૨ ) ઇરફાનભાઇ સૈયદહુસેન કાદરી ઉ.વ.રર ધંધો મજુરી રહે , સાવરકુંડલા , અમરેલી રોડ , એસ.ટી.પીકઅપ સ્ટોપની પાછળ તા.સાવરકુંડલા જી.અમરેલી બંન્ને ઇસમો પાસેથી કબ્જે કરેલ મુદામાલ એક કાળા કલરનું અને સીલ્વર તથા બ્લુ પટ્ટા વાળુ બજાજ કંપનીનું CT - 100 મોટર સાયકલ જેના રજી.નંબર GJ - 01 - JW6312 તથા સફેદ એક રૅડમી કંપનીનો એમ.આઇ એન્ડ્રોઇડ મોબાઇલ એમ કુલ કી.રૂ .૩૩૦૦૦ / - સાથે પકડી પાડેલ આમ , પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી આઇ.જે.ગીડા તથા અમરેલી સીટી પો.સ્ટે સર્વેલન્સ ટીમ તથા અમરેલી કમાંડ કન્ટ્રોલ ( નેત્રમ ) ના સ્ટાફના સહયોગથી કરેલ છે . રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं