કાછીયાવાડ યુવક મંડળ આયોજીત ગણેશ ઉત્સવ મા રવિવારે રાત્રે અન્નકૂટ ના દર્શન પ્રસંગે કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને પંચમહાલ સાંસદ રાજપાલ જાદવ ઊપસ્થિત રહ્યા હતા અને ભગવાન ના દર્શન કર્યા હતા આ પ્રસંગે શહેર પ્રમુખ ગૌરાંગ દરજી, ડો યોગેશ પંડયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જયદેવ ઠાકોર હાજર રહ્યા હતા.આ ઊપરાંત ગાંધી ફળિયા યુવક મંડળ સંચાલિત ગણેશ મહોત્સવ પ્રસંગે અન્નકૂટ દર્શન યોજાયા હતા અને ફ્રેન્ડ્સ ગૃપ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવ પ્રસંગે અન્નકૂટ મહોત્સવ યોજાયો જેમા ભકતજનો સાથે ધારાસભ્ય અને સાંસદે હાજરી આપી આરતી ઉતારી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  જસદણ તાલુકાના સાણથલી ગામે ચોરીનો બનાવ કરિયાણાની દુકાનમાં તેલ સહિત અન્ય સામગ્રીઓની ચોરી 
 
                      જસદણ તાલુકાના સાણથલી ગામે ચોરીનો બનાવ કરિયાણાની દુકાનમાં તેલ સહિત અને સામગ્રીઓની ચોરી
                  
   ডিকেডি কলেজৰ NCCৰ ছাত্ৰ সকলৰ আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে চাইকেলেৰে সজাগতা মূলক সমদল 
 
                      স্বাধীনতা দিৱসলৈ মাজত মাত্ৰ দুটা দিন বাকী। সগৌৰৱেৰে আকৌ এবাৰ স্বাধীনতা দিৱস উদযাপন কৰিবলৈ সাজু...
                  
   PM Modi | ના બંદોબસ્ત ને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર ની પ્રેસ કોન્ફરન્સ @Good Day Gujarat 
 
                      PM Modi | ના બંદોબસ્ત ને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર ની પ્રેસ કોન્ફરન્સ @Good Day Gujarat
                  
   Jammu Kashmir: पर्यटकों के लिए खुशखबरी Gulmarg में ताजा बर्फबारी, पर्यटकों का उत्साह बढ़ा | Aaj Tak 
 
                      Jammu Kashmir: पर्यटकों के लिए खुशखबरी Gulmarg में ताजा बर्फबारी, पर्यटकों का उत्साह बढ़ा | Aaj Tak
                  
   विद्युत विभाग के कर्मचारियों में कलेक्ट्रेट में पहुंचकर डीएम को सौंपा ज्ञापन 
 
                      विद्युत विभाग के कर्मचारियों में कलेक्ट्रेट में पहुंचकर डीएम को सौंपा ज्ञापन
                  
   
  
  
  
   
   
   
   
  