સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા આવાવા જવા માટે ડેઇલી ટ્રેન ચલાવવામા આવે છે. જેમાં જિલ્લા મથક સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા અને ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર અનેક લોકોને મુસાફરીનો લાભ મળે છે.ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવતી ટ્રેન નં. 09259 સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેઇલી વન વે todનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ ટ્રેનને 11-09-2024 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.હવે તેની દોડવાની સમય મર્યાદા વધારીને 11-11-2024 કરવામાં આવી છે. હવે આ ટ્રેન 12 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર સુધી ચાલશે. આમ સુરેન્દ્રનગર તથા ધ્રાંગધ્રા મુસાફરી કરતા મુસાફરોને પશ્ચિમ આ સુવિધાનો લાભ મળશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રા ના ફુલેશ્વર મહાદેવ સત્સંગ મંડળ દ્વારા રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ ત્રિદિવસ સમૂહ પાઠનું આયોજન કરાયું
ધ્રાંગધ્રાના ફુલેશ્વર મહાદેવ સત્સંગ મંડળ દ્વારા શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ ત્રિ દીવસીય સમુહ પાઠ...
TMC MP Derek O'Brien Speech on Women Reservation Bill in Rajya Sabha | Parliament Special Session
TMC MP Derek O'Brien Speech on Women Reservation Bill in Rajya Sabha | Parliament Special Session
न्यू गणेश मित्र मंडळाचा मा वैष्णोदेवी देखावा बीडकरांचा ठरू लागला आकर्षण@india report
न्यू गणेश मित्र मंडळाचा मा वैष्णोदेवी देखावा बीडकरांचा ठरू लागला आकर्षण@india report
આ આરોપીને સિંગલ બેરલ ૧૨ બોરનો દેશી બનાવટનો તમંચો-૧ તથા
જીવતા કાર્ટિઝ નંગ-૧૨ સાથે પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.
કાર્યવાહી દરમિયાન મળેલ હકીકત મુજબ દાણીલીમડા ચંડોળા પેટ્રોલ પંપ
સામેથી આરોપી મુજીબ સ/ઓ મોબીન...