કાલોલ ના સ્ટેશન રોડ ઉપર આવેલી દીવ્ય દર્શન સોસાયટીમાં મંગળવારે રાત્રે ગણપતી બાપા ને આ અન્નકૂટ નો પ્રસાદ ધરાવવામાં આવ્યો જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિક ભકતો જોડાયા હતા. આ સોસાયટીમાં યુવાનો દ્વારા ગણપતી દાદા ની વિધિવત સ્થાપના કરી પરંપરાગત રીતે પુજન અર્ચન કરવામાં આવે છે.