એમ. એમ ગાંધી આર્ટસ અને કૉમેર્સ કૉલેજ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કૉલેજના આચાર્ય ડો કિશોર વ્યાસ ની અધ્યક્ષતા માં યોજાયો જેમાં વક્તા તરીકે નરેન્દ્રસિંહ ગોહિલ વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ ધર્મ પ્રસાર પ્રમુખ દ્વારા કરવામાં આવી.દિગ્વિજય દિન ની સમજ આપી જેમાં 11-09-1893 દિવસ ના રોજ સ્વામીવિવેકાનંદ દ્વારા સિકાગો ખાતે વિશ્વ ધર્મ સંસદ માં આપેલ ભાષણ ની પ્રસ્તુતિ રજુ કરી. તૅમજ વિશેષ ઉપસ્થિત માં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના NSS કૉ - ઓડીનેટર પ્રો. મયંકભાઇ શાહ, Nss પ્રોગ્રામર ઓફિસર ડૉ. હરેશ સુથાર, યુવાબોર્ડ સંયોજક કૌશલભાઈ ઉપાધ્યાય, પ્રતિકભાઈ બ્રાહ્મભટ્ટ, હર્ષિલ ભાઈ પંડ્યા, રોકીભાઈ સોલંકી અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ ની ઉપસ્થિત રહી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદ જિલ્લા પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું.
બોટાદ જિલ્લા પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું.
कुटूंब कल्याण, माताबाल संगोपन व लसीकरण कामकाजात सोलापूर जिल्हा राज्यात प्रथम
सोलापूर : - सोलापूर जिल्ह्याने कोरोना काळात टीम वर्क आणि सातत्यपूर्ण काम केल्याने माताबाल आरोग्य,...
Drugs & Magic Remedies Act क्या है जिसकी वजह से Patanjali को फटकार लगी|Aasan Bhasha Mein
Drugs & Magic Remedies Act क्या है जिसकी वजह से Patanjali को फटकार लगी|Aasan Bhasha Mein
વાડીમાં પાણીની લાઈન નાખવાના મામલે બોલાચાલી બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું:પતિ-પત્નીને ગંભીર રીતે ઇજાઓ થતાં સારવાર માટે બંનેને બોટાદની સબીયા હોસ્પિટલ લાવવામાં આવ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવીરા ગામે પતિ-પત્ની ઉપર સાત જેટલા લોકોએ ધારીયા અને લાકડા...