ઉનાના કેસરિયા ગામ નજીક રસ્તા ઉપર પસાર થતી ચાલું કારમાં અચાનક આગ લાગતા અફડા તફડી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડને જાણ કરતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. કારમાં બેસેલા ચાર વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. પરંતુ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
કાર ભળભળ સળગવા લાગી ઉનાના કેસરિયા ગામ નજીક રસ્તા ઉપર ચાલું કારમાં અચાનક આગ લાગી, કાર બળીને ભડથું થઈ
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/02/nerity_e9ef30d77e31b4b5271e45b00b596c4e.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)