સુરેન્દ્રનગર: દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવાઈ રહેલા હર ઘર તિરંગા અભિયાનને સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યંત પ્રોત્સાહક પ્રતિસાદ મળી રહ્યો છે.હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બીજા દિવસે પણ સુરેન્દ્રનગર શહેરના તમામ મુખ્ય સ્થળો, બજારો, કોમ્પ્લેક્સ ઘર સહિતની જગ્યા ઉપર તિરંગો લહેરાતો જોવા મળ્યો હતો. દરેક લોકો પોતાના ઘરે તિરંગો લહેરાવવા માટે પ્રોત્સાહિત થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રકારના આયોજનો હાથ ધર્યા હતાં. જિલ્લાની દરેક સરકારી કચેરીઓ ઉત્સાહપૂર્વક આ અભિયાનમાં જોડાઈ હતી. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ તિરંગા અભિયાનમાં જોડાઈને દરેક આરોગ્ય કેન્દ્ર પર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર ,અર્બન હેલ્થ સેન્ટર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને સબ સેન્ટરોમાં અધિકારીઓ-કર્મચારીઓએ ગૌરવપૂર્ણ રીતે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને દેશપ્રેમના અભિયાનમાં સામેલ થવા બદલ હર્ષ વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Karni Sena Sukhdev Singh Gogamedi: शपथ ग्रहण से पहले राजपूतों की बड़ी चेतावनी | Video | Jaipur Murder
Karni Sena Sukhdev Singh Gogamedi: शपथ ग्रहण से पहले राजपूतों की बड़ी चेतावनी | Video | Jaipur Murder
બ્રેકીંગ.......
અમરેલી-રાજુલા કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાં વરસાદનું આગમન.......
રાજુલા ગ્રામ્યના ગામડાઓમાં વરસાદ......
ગામડાઓમાં ધોધમાર વરસાદથી જગતના તાતમાં ખુશી........
રાજુલાના ડુંગર, સાંજણાવાવ, ડુંગરપરડા, રાભડા સહિતના ગામડાઓમાં વરસાદ.......
અમરેલી જિ
બ્રેકીંગ.......
અમરેલી-રાજુલા કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાં વરસાદનું આગમન.......
રાજુલા...
કર્મચારી ઓ ની Vadodara મા મહારેલી નીકળી
કર્મચારી ઓ ની Vadodara મા મહારેલી નીકળી
Bike Sale: एंट्री लेवल बाइक्स की April 2024 में कैसी रही बिक्री, जानें कौन सी मोटरसाइकिल बनी भारतीयों की पसंद
देश में हर महीने लाखों की संख्या में दो पहिया वाहनों की बिक्री होती है। लेकिन Entry Level या...
Nawazuddin Siddiqui Birthday: कभी पाई-पाई को तरसते थे नवाजुद्दीन, अब मुंबई में है करोड़ों का बंगला
नवाजुद्दीन सिद्दीकी आज के समय में किसी पहचान के मोहताज नहीं हैं। अपना पेट पालने के लिए कुक और...