તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ વિવિધ જિલ્લાઓમાંથી ખેલાડીઓ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તરણેતર પધાર્યા હતા. કબડ્ડી, માટલાદોડ, નાળિયેર ફેંક, નારગોલ સહિતની દેશી રમતોમાં પોતાનું કૌવત દેખાડતા ખેલાડીઓએ આ સ્પર્ધાઓના આયોજનને બિરદાવ્યું હતું. કબડ્ડીની સ્પર્ધાના ખેલાડી શ્રી અજયભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, "અમે ગામડામાં મોટા થયા છીએ, માટીમાં જ રમ્યા છીએ, જેથી આ ગ્રામીણ ઓલિમ્પિક અમારા જેવા અનેક ખેલાડીઓ માટે ખૂબ જ સારું પ્લેટફોર્મ બની રહ્યું છે. અમને આ સ્પર્ધાઓમાં ભાગ લઈને ખૂબ જ આનંદ થાય છે. હું અને મારા ભાઈઓ ઈચ્છીએ છીએ કે, વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સુંદર સ્પર્ધાઓ દર વર્ષે આમ જ યોજાતી રહે જેથી અમારા જેવા અનેક ગામડાંના ખેલાડીઓને રમતગમત માટેનું સુંદર પ્લેટફોર્મ મળી રહે."ઉલ્લેખનીય છે કે, તરણેતરના મેળામાં સ્વદેશી રમતોને પ્રાધાન્ય મળી રહે તે માટે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે. જેમાં રમાડવામાં આવતી રમતોમાં ભાગ લેવા માટે સુરત, તાપી, જુનાગઢ, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાંથી અનેક ખેલાડીઓ તરણેતર પધારે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેશોદ વિશ્વ હિન્દૂ પરિષદ ની 110 મી ધૂન માં કમો ધુણ્યો જોવો.....
કેશોદ વિશ્વ હિન્દૂ પરિષદ ની 110 મી ધૂન માં કમો ધુણ્યો જોવો.....
બનાસકાંઠા ના ડીસા એપીએમસી માર્કેટ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સમર્થકો સાથે ભાજપમાં જોડાયા..
ડીસા શહેરમાં આજે રાજકીય ભૂકંપ સર્જાયો છે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ગોવાભાઈ
બનાસકાંઠા ના ડીસા એપીએમસી માર્કેટ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી...
টাটা মোবেল আৰু বাইক আৰোহীৰ মাজত মুখামুখি সংঘৰ্ষ
লাহৰীঘাটৰ বগলীপৰা পথাৰত টাটা মোবেল আৰু বাইক আৰোহীৰ মাজত মুখামুখি সংঘৰ্ষ । ভয়াবহ মুখামুখি সংঘৰ্ষৰ...
ৰাজ্যৰ চৰকাৰী চিকিৎসকৰ বাবে সুখবৰ; ৭০ লৈ বৃদ্ধি অৱসৰৰ সময়সীমা
আজি জনতা ভৱনত মুখ্যমন্ত্ৰী ড০ হিমন্ত বিশ্ব শৰ্মাৰ অধ্যক্ষতাত অনুষ্ঠিত হোৱা কেবিনেট বৈঠকত কেইবাটাও...
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ಅವೇಕನ್ ಇಂಡಿಯಾ ಮೂವ್ಮೆಂಟ್' ಸಂಘಟನೆ ಪದಾಧಿಕಾರಿಗಳು ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದರು
ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ಅವೇಕನ್ ಇಂಡಿಯಾ ಮೂವ್ಮೆಂಟ್' (AIM) ಸಂಘಟನೆ ಪದಾಧಿಕಾರಿಗಳು ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದರು