સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતરમાં આયોજિત ત્રિ-દિવસીય લોકમેળામાં આજે ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાઓની રસાકસી જામી હતી. રાજ્યના કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ અને પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ આજે મેળાની મુલાકાત દરમિયાન રસ્સાખેંચની સ્પર્ધા રસપૂર્વક નિહાળી હતી. આ સાથે તેમણે વિવિધ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને ઈનામો આપી, રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા.તરણેતરના લોકમેળામાં દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાઓ યોજાય છે. જેમાં આસપાસ અને રાજ્યના અન્ય જિલ્લાઓના યુવાનો મોટી સંખ્યામાં ભાગ લે છે. આ વર્ષે પણ ગોળા ફેંક, લાંબી કૂદ, રિલે દોડ, નાળિયેર ફેંક, કુસ્તી, વોલીબોલ, કબડ્ડી, રસ્સા ખેંચ, સ્ટ્રોંગેસ્ટ મેન, ખાંડના લાડવા ખાવાની હરીફાઈ, સાતોડી (નારગોલ) વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ છે.આજે મેળામાં પધારેલા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ અને પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરાના વરદહસ્તે દોરડાકૂદ અને રસ્સા ખેંચની સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসমৰ বিশিষ্ট অভিনেতা প্ৰানজিত দাসৰ দেহাৱসান
অসম মঞ্চ তথা বোলছবি জগতৰ বলিষ্ঠ অভিনেতা প্ৰানজিত দাসৰ আজি পূৱাই মৃত্যুৰ বাতৰি পোৱাৰ পিচতে...
नातेपुते नगरीचं रांगडं युवा नेतृत्व मामासाहेब पांढरे यांचा वाढदिवस विविध उपक्रमांनी होणार मोठ्या उत्साहात संपन्न
नातेपुते नगरीचं रांगडं युवा नेतृत्व मामासाहेब पांढरे यांचा वाढदिवस विविध उपक्रमांनी होणार मोठ्या...
ભુજ મતવિસ્તારમાં અવસર રથે મતદારોને અચુક મતદાન કરવા જાગૃત કર્યા
અર્બન મેટ્રો, ભુજ
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત મતદાન...
ગુજરાતમાં યોજના ઓલમ્પિક 2036ની પારંભિક તૈયારીઓની સમીક્ષા કરી
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાતમાં યોજાનારા ઓલિમ્પિક્સ-2036ની પ્રારંભિક પૂર્વ...
सबसे बडा गुरु, गुरु से बडा गुरु का ध्यास - प.पू गुरुमाऊली
अगर हर स्वामी भक्त समान रूप से सोशल मीडिया का इस्तेमाल दिंडोरी प्रणित श्री स्वामी समर्थ सेवा...