સરકાર સારા રોડ રસ્તા આપવાનો દાવો કરે છે અને સરકારની ફરક પણ છે તેમ છતા પણ જમીની હકીકત કઈ અલગ જ હોય છે. કાલોલ તાલુકાના બાકરોલ ગામ ના બે કિશોર પાણીમા ડુબ્યા હતા અને તે પૈકીના એક લાપતા કિશોર ની લાશ આજ રોજ સવારે મળી આવેલ જેની લાશ ભરવાડવાસ માંથી કાલોલ રેફરલ હોસ્પિટલમાં લઈ જવા માટે ટ્રેકટર મારફતે નીકળ્યા હતા ત્યારે બિસ્માર રસ્તાને કારણે ટ્રેકટર ના આગલા વ્હીલ ભારે કીચડ મા ફસાઈ જતાં અન્ય ટ્રેકટર દ્વારા બહાર કાઢવામાં આવેલ જેનો વિડીઓ બહાર આવ્યો છે.વિડીઓ ના માધ્યમ થી સ્પષ્ટ થાય છે કે આ વિસ્તારનાં લોકો ની અવરજવર નો આ રસ્તો એટલો ખરાબ છે કે ટ્રેકટર જેવુ વજનદાર સાધન પાછુ પડે છે તો સામાન્ય ટુ વ્હીલર કે ફોર વ્હીલ ની શુ વિસાત ? સરકાર દ્વારા આ બાબતે તાકીદે ઘટતી કાર્યવાહી કરવાની જરૂર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Eknath Shinde : याकूब मेमन कबर प्रकरणावरून Uddhav Thackeray यांना काय ऐकवलं?| Shiv Sena
Eknath Shinde : याकूब मेमन कबर प्रकरणावरून Uddhav Thackeray यांना काय ऐकवलं?| Shiv Sena
ખંભાત પાલિકા દ્વારા 'દબાણ હટાવો ઝુંબેશ' હાથ ધરાતા સરદાર ટાવરે વિરોધ કરાયો !
ખંભાત નગરપાલિકા દ્વારા ત્રણ બત્તી વિસ્તારથી લઈને સરદાર ટાવર શાકમાર્કેટ વિસ્તાર સુધીમાં દબાણ હટાવો...
শিৱসাগৰ নগৰত ধিঙৰ নাবালিকা ধৰ্ষণ কাণ্ডৰ দোষীক কঠোৰ শাস্তি প্ৰদানৰ দাৱীত প্ৰতিবাদ উজনি অসম সন্মিলিত মুছলিম পৰিষদৰ
শিৱসাগৰ নগৰৰ মাজমজিয়াৰ দৌলমুখ চাৰিআলিত ধিঙৰ নাবালিকা ধৰ্ষণ কাণ্ডৰ প্ৰতিবাদ সাব্যস্ত উজনি অসম...