આજ રોજ ધોલ શહેર માં આજાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગા યાત્રા કાઢવામાં આવી

આજ રોજ ધોલ શહેર માં આજાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ક્ષત્રિય સમાજ ના યુવાનો ઘોડેસવારો હાથ માં તિરંગા ઝંડા હાથ માં લયને અને મોટરસાયકલ પર ખુલી જીપ પૂર્વ પ્રમુખ ભાજપ ડો.રાજેનદ્વસિહ તથા કિશાન મોરચા ના પ્રમુખ તેમજ કોર્પોરેટ શ્રી ઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા