અંબાજી બ્રેકિંગ...

અંબાજી મંદિરમાં કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવાયું...

વિવિધ બાબતોને લઈ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવાયું...

કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ, દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા...

અંબાજી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ભ્રષ્ટાચારની રજુઆત સાથે વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા કરી રજૂઆત...

મંદિરના વહીવટદારને ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસમાં આપ્યું આવેદનપત્ર...

વિવિધ બાબતોની મંદિરના વહીવટદારને કરી રજૂઆત...

વહીવટી કરતા ખોટું કરશે તો માતાજી જોશે,દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી..

700 રૂપિયાની ચા માતાજીના પૈસા માંથી અપાય તે ભ્રષ્ટાચાર નહીં તો શું છે? દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી..

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી