અંબાજી બ્રેકિંગ...

ગુજરાત રાજસ્થાનની સરહદે આવેલ અંબાજી ખાતે પોલીસ દ્વારા વિદેશી દારૂનો નાશ કરાયો.... 

અંબાજી પોલીસ ટીમ, નશાબંધી ખાતાના અધિકારીઓ સહીત સર્કલ ઓફીસર હાજર રહ્યા...

10,000થી વધુ દારૂની બોટલનો કરાયો નાશ...

અંબાજી નજીક કુંભારિયા ખાતે જેસીબીથી કરાયો દારૂનો નાશ....

અંબાજી પોલીસ દ્વારા ઝડપાયેલો દેસી અને વિદેશી દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો...

14 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ આજે કુંભારિયા ખાતે નાશ કરવામાં આવ્યો...

વર્ષ 2022-23 દરમિયાન પકડાયેલો દારૂનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો..

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી