વડીયા સર્કિટ હાઉસ ખાતે વડિયા તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા યુથ જોડો બુથ જોડો નો કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમ વડીયા સર્કિટ હાઉસ ખાતે મીટીંગ યોજાઇ હતી અને સાથે અમરેલી વડીયા કુકાવાવના ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી નો આજે જન્મદિવસ હોવાથી તેમની ઉજવણી પણ કરવામાં આવી હતી અને આ ઉજવણીમાં સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અને ઓલ ઇન્ડિયા યઉઠ કોંગ્રેસ મહામંત્રી માનસિંગ રાઠોડ ની અધ્યક્ષતામાં મીટીંગ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ઉપસ્થિત અમરેલી વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ મોનીલ ગોંડલીયા અમરેલી જિલ્લા મહામંત્રી જૂને ડોડીયા અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ મંત્રી ઋષિ જોશી તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ ભૌમીત બાંધી વડિયા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ હર્ષ તેરૈયા અમરેલી શહેરનું પ્રમુખ ધ્રુવલ નિમ્બાર્ક અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસ પ્રમુખ સત્ય મકાણી અમરેલી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી દિલીપ શિંગાળા વડીયા યુથ કોંગ્રેસ ટીમ કરણ અઘેરા અભયવાળા અમિત બાલાપરીયા ગીરીશ ગોંડલીયા હિતેશ મકાણી પ્રફુલ સુહાગિયા સાગર મકવાણા સાહિલ પર્યટ આદિ રોહિત અઘેરા અયુબ વાલાપરીયા ભુપત કાઠી રાજ પ્રતાણી તોશીફ લાખાણી કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ પડાયા અને યુવા કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને યુથ જોડો બુથ જોડો કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને સાથે સાથે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના જન્મદિવસ નિમિત્તે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી