વડીયા સર્કિટ હાઉસ ખાતે વડિયા તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા યુથ જોડો બુથ જોડો નો કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમ વડીયા સર્કિટ હાઉસ ખાતે મીટીંગ યોજાઇ હતી અને સાથે અમરેલી વડીયા કુકાવાવના ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી નો આજે જન્મદિવસ હોવાથી તેમની ઉજવણી પણ કરવામાં આવી હતી અને આ ઉજવણીમાં સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અને ઓલ ઇન્ડિયા યઉઠ કોંગ્રેસ મહામંત્રી માનસિંગ રાઠોડ ની અધ્યક્ષતામાં મીટીંગ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ઉપસ્થિત અમરેલી વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ મોનીલ ગોંડલીયા અમરેલી જિલ્લા મહામંત્રી જૂને ડોડીયા અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ મંત્રી ઋષિ જોશી તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ ભૌમીત બાંધી વડિયા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ હર્ષ તેરૈયા અમરેલી શહેરનું પ્રમુખ ધ્રુવલ નિમ્બાર્ક અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસ પ્રમુખ સત્ય મકાણી અમરેલી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી દિલીપ શિંગાળા વડીયા યુથ કોંગ્રેસ ટીમ કરણ અઘેરા અભયવાળા અમિત બાલાપરીયા ગીરીશ ગોંડલીયા હિતેશ મકાણી પ્રફુલ સુહાગિયા સાગર મકવાણા સાહિલ પર્યટ આદિ રોહિત અઘેરા અયુબ વાલાપરીયા ભુપત કાઠી રાજ પ્રતાણી તોશીફ લાખાણી કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ પડાયા અને યુવા કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને યુથ જોડો બુથ જોડો કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને સાથે સાથે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના જન્મદિવસ નિમિત્તે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગરબાડા તાલુકાના નવાફળીયા ખાતે 73 માં વનમહોત્સવની ઉજવણી 2022 | Spark Today News Vadodara
ગરબાડા તાલુકાના નવાફળીયા ખાતે 73 માં વનમહોત્સવની ઉજવણી 2022 | Spark Today News
Lucknow: Ekana Stadium में तेज आंधी से गिरा होर्डिंग बोर्ड | बोर्ड गिरने से 3 लोग दबे
लखनऊ के इकाना स्टेडियम में हादसा हो गया जहां होर्डिंग बोर्ड गिर गया, जिसमें 20 से ज्यादा...
સાવરકુંડલા ની સીમમાં સિંહણ નો બાઈક ચાલક પર હુમલો બાઈક ચાલક ને પછાડી દઈ ઘાયલ કરતી સિંહણ.
સાવરકુંડલાની સીમમાં સિંહણ બાઈક પાછળ દોડી બાઇક ચાલકને પછાડી દઇ ઘાયલ કર્યો. સિંહણ થોડી દુર હટતા...
Economic Survery 2024: ऑटो क्षेत्र के लिए पीएलआई योजना में 67,690 करोड़ रुपये के निवेश प्रस्ताव आए-आर्थिक सर्वेक्षण
संसद में बजट सत्र के दौरान बजट (Budget 2024) पेश करने से पहले सोमवार को केंद्रीय वित्त...