ધ્રાંગધ્રા-હળવદ રોડ પર મેવાડા ઓઈલ મીલ પાસે રહેતા દેવાશિષભાઈ સોમપુરાની ૧૦ વર્ષની દિકરી ધ્યાના સોમપુરા અને તેની બહેનપણી પ્રિયા ભાર્ગવભાઈ દવે બંને સાંજના સમયે ધ્રાંગધ્રા-હળવદ મેઈન રોડ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક જીવતો વીજવાયર બંને બાળકીઓ પર પડતા વીજ શોક લાગવાથી ધ્યાના સોમપુરાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાળકી આ બનાવને લઈ ગભરાઈ ગઈ હતી. આ અંગેની જાણ થતાં જ આસપાસના વાહનચાલકો સહિત લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બંને બાળકીઓને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ફરજ પરના ડોક્ટરે ધ્યાના સોમપુરાને મૃત જાહેર કરતા તેના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બાળકીને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી છે આ બનાવની જાણ થતાં બન્ને બાળકીના પરિવારજનો સગા-સબંધીઓ તેમજ રાજકીય આગેવાનો સહિત શહેરીજનો મોટીસંખ્યામાં હોસ્પીટલ ખાતે ઉમટી પડયા હતાં. તેમજ પીજીવીસીએલ તંત્રના સ્થાનીક અધિકારીઓ પણ આ બનાવને લઈ ઘટના સ્થળ સહિત હોસ્પીટલે આવી પહોંચ્યા હતા. પીજીવીસીએલ તંત્રની બેદરકારીના કારણે પોતાની દિકરીએ જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ સાથે ન્યાયની માંગ કરી હતી. બાળકીનું મોત નીપજતા વીજતંત્રની કામગીરી સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
iQOO Neo 10 Pro में मिलेगा Dimensity 9400 चिपसेट, 6100 mAh की होगी बैटरी
iQOO Neo 10 Pro के प्रोसेसर की डिटेल कन्फर्म हो गई है। नियो 10 सीरीज के प्रो मॉडल और स्टैंडर्ड...
ৰাজ্যৰ উপায়ুক্ত , প্ৰশাসনৰ লোকক বহুৱাই ধমক মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মাই
🔴'প্ৰশাসন ভুলৰ বাবে বদনামী হৈছে চৰকাৰ'
🔴'ঘটনা এটা হৈ যোৱাৰ পাছত হুলস্থুল কৰি কি লাভ?'
🔴'ভাল...
Pimpri Bhosari Husband Kills Wife Friend | भोसरीत पत्नीच्या मित्राची पतीकडून हत्या
Pimpri Bhosari Husband Kills Wife Friend | भोसरीत पत्नीच्या मित्राची पतीकडून हत्या
Mahindra XUV3X0 Review: क्या वाकई दे पाएगी Tata Nexon और Maruti Brezza को टक्कर?
Mahindra XUV3X0 Review: क्या वाकई दे पाएगी Tata Nexon और Maruti Brezza को टक्कर?