ધ્રાંગધ્રા-હળવદ રોડ પર મેવાડા ઓઈલ મીલ પાસે રહેતા દેવાશિષભાઈ સોમપુરાની ૧૦ વર્ષની દિકરી ધ્યાના સોમપુરા અને તેની બહેનપણી પ્રિયા ભાર્ગવભાઈ દવે બંને સાંજના સમયે ધ્રાંગધ્રા-હળવદ મેઈન રોડ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક જીવતો વીજવાયર બંને બાળકીઓ પર પડતા વીજ શોક લાગવાથી ધ્યાના સોમપુરાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાળકી આ બનાવને લઈ ગભરાઈ ગઈ હતી. આ અંગેની જાણ થતાં જ આસપાસના વાહનચાલકો સહિત લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બંને બાળકીઓને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ફરજ પરના ડોક્ટરે ધ્યાના સોમપુરાને મૃત જાહેર કરતા તેના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બાળકીને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી છે આ બનાવની જાણ થતાં બન્ને બાળકીના પરિવારજનો સગા-સબંધીઓ તેમજ રાજકીય આગેવાનો સહિત શહેરીજનો મોટીસંખ્યામાં હોસ્પીટલ ખાતે ઉમટી પડયા હતાં. તેમજ પીજીવીસીએલ તંત્રના સ્થાનીક અધિકારીઓ પણ આ બનાવને લઈ ઘટના સ્થળ સહિત હોસ્પીટલે આવી પહોંચ્યા હતા. પીજીવીસીએલ તંત્રની બેદરકારીના કારણે પોતાની દિકરીએ જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ સાથે ન્યાયની માંગ કરી હતી. બાળકીનું મોત નીપજતા વીજતંત્રની કામગીરી સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા ના ઢુવા રોડ પર આવેલી ફટાકડાની હોલસેલના ગોડાઉનમાં SOG પોલીસના દરોડા..
ડીસા ના ઢુવા રોડ પર આવેલી ફટાકડાની હોલસેલના ગોડાઉનમાં SOG પોલીસના દરોડા..
'महादलित' महिलाओं ने जातिवाद का घिनौना सच खोला, Giriraj Singh, PM Modi और Nitish पर क्या कहा? Bihar
'महादलित' महिलाओं ने जातिवाद का घिनौना सच खोला, Giriraj Singh, PM Modi और Nitish पर क्या कहा? Bihar
ઓખા નગરપાલિકા દ્વારા અંદાજિત 9 કરોડ રૂપિયાના વિકાસના કામોનું ખાતમુરત કરવામાં આવ્યા
ઓખા નગરપાલિકા દ્વારા અંદાજિત 9 કરોડ રૂપિયાના વિકાસના કામોનું ખાતમુરત કરવામાં આવ્યા
લોયાધામ ના શ્રીકોઠારી સ્વામી શ્રીસરજુવલ્લભદાસ સ્વામી દ્વારા બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા નુ સન્માન સામે સામતભાઈ જેબલીયા દ્વારા કોઠારી સ્વામીનું સન્માન .
બોટાદ ના બહુમુખી પ્રતિમા ધરાવતા અનેક સામાજિક ધાર્મિક રાજકીય સંસ્થા સંગઠનો સાથે જોડાયેલા તેમા...
आज खुलेगा Apple का बड़ा पिटारा, लॉन्च होगी iPhone 15 सीरीज, नई Watch और भी बहुत कुछ...
Apple launch event: ऐपल आज अपनी आईफोन 15 सीरीज़ के 4 नए आईफोन, नई वॉच, एयरपॉड पेश करने के लिए...