ચોટીલા હાઇવે પર રાજકોટના ઉધોગપતિની કાર પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જેમાં આયા ગામના પાટિયા પાસે ફોર્ચ્યુંનર કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બાઈક બચાવવા જતા કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કરી રોડની સાઈડમાં પલ્ટી ખાઈ ગઈ હતી.આ ગોઝારા અકસ્માતમાં રાજકોટના ઉદ્યોગપતિ કિશોરભાઈ ટીલાળા સહિત ત્રણ વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ મહેસાણાથી મોઢેરા ગામ જવા બસમાં સવારી કરી, જુઓ Video
પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ મહેસાણાથી મોઢેરા ગામ જવા બસમાં સવારી કરી, જુઓ Video
Niti Aayog Meeting: नीति आयोग की बड़ी बैठतक आज, बैठक से पहले CM Mamata ने की बड़ी मांग | Aaj Tak
Niti Aayog Meeting: नीति आयोग की बड़ी बैठतक आज, बैठक से पहले CM Mamata ने की बड़ी मांग | Aaj Tak
ધારીના મુસ્લિમ સમાજ દ્વારા નિયાજે હુસૈન અને રાષ્ટ્રીય ભાવના જળકાવતો કાર્યક્રમ રખાયો
ધારીના મુસ્લિમ સમાજ દ્વારા નિયાજે હુસૈન અને રાષ્ટ્રીય ભાવના જળકાવતો કાર્યક્રમ રખાયો
ટાઇગર એકતા ગ્રુપ દ્વારા ભગવાન_બિરસા_મુંડાજી ની જન્મજયંતી પર તરસાડી નગર ખાતે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
ટાઇગર એકતા ગ્રુપ અને તરસાડી નવયુવક મંડળ દ્વારા આજે જળ, જંગલ, જમીન અને આદિવાસી ના હક અધિકાર માટે...
સાવરકુંડલા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ તેમજ અન્ય હોદેદારોની નિમણૂક કરવામાં આવી
સાવરકુંડલા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોને નિમણૂક કરાઈ સાવરકુંડલા નગરપાલિકા...