ચોટીલા હાઇવે પર રાજકોટના ઉધોગપતિની કાર પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જેમાં આયા ગામના પાટિયા પાસે ફોર્ચ્યુંનર કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બાઈક બચાવવા જતા કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કરી રોડની સાઈડમાં પલ્ટી ખાઈ ગઈ હતી.આ ગોઝારા અકસ્માતમાં રાજકોટના ઉદ્યોગપતિ કિશોરભાઈ ટીલાળા સહિત ત્રણ વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mission Chandrayaan-3: पृथ्वी की परिक्रमा कर चांद की तरफ चला चंद्रयान-3, चंद्रमा की कक्षा से बस छह दिन दूर
नई दिल्ली, चंद्रयान-3 सफलतापूर्वक चंद्रमा की ओर आगे बढ़ रहा है। भारतीय अंतरिक्ष अनुसंधान...
Parliament Live: लोकसभा में राहुल गांधी ने पीएम मोदी-अदाणी की तस्वीरें दिखाईं, स्पीकर ने टोका
अदाणी समूह पर हिंडनबर्ग रिसर्च की रिपोर्ट के बाद मचे घमासान ने लगातार तीसरे दिन संसद की कार्यवाही...
Adani Group Shares Status LIVE | अदाणी ग्रुप के कौन से Stocks में दिख रहा है कमाल? | Supreme Court
Adani Group Shares Status LIVE | अदाणी ग्रुप के कौन से Stocks में दिख रहा है कमाल? | Supreme Court
#BreakingNews | Morbi Julto Pul | મોરબી પુલ દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કરતા CM ભુપેન્દ્ર પટેલ
#BreakingNews | Morbi Julto Pul | મોરબી પુલ દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કરતા CM ભુપેન્દ્ર પટેલ