વાંકાનેર સીટી પોલીસ દ્વારા ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલ જરૂરિયાતમંદ પરિવારોને ફૂડ પેકેટનુ વિતરણ
વાંકાનેર સીટી પોલીસ દ્વારા ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલ જરૂરિયાતમંદ પરિવારોને ફૂડ પેકેટનુ વિતરણ કરવામાં આવ્યું હતું
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન પી.આઈ ધેલા પીએસઆઇ મહેશ્વરી તથા તેના સ્ટાફ દ્વારા ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલા લોકોને પોતાના વિસ્તાર માં ચાલુ વરસાદે જઈને પેટ્રોલ પંપ ની બાજુમાં અરુણોદય સોસાયટી,ખાડીપરા,નવાપરા, હસનપર,વિસીપરા, શક્તિપરા જરૂરિયાતમંદ પરિવારને ફુટ પેકેટ નું વિતરણ કરી અને માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું