અંબાજી બ્રેકિંગ..
રીમઝીમ વરસાદ વચ્ચે પણ ભક્તોની આસ્થા અતૂટ..
અંબાજી ખાતે ચાલુ વરસાદમાં ભક્તો પહોંચ્યા માં અંબાના દર્શનાર્થે...
અંબાજી મંદિર માં વરસાદ પણ ભક્તોની આસ્થાને રોકી ન શક્યો...
ચાલુ વરસાદમાં ભક્તો માં અંબાના દર્શન માટે લાઈનમાં લાગેલા જોવા મળ્યા...
જરમર ઝરમર વરસાદ વચ્ચે પણ ભક્તો માં અંબાના મંદિર પરિસરમાં જોવા મળ્યા...
રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી