*ચોત્રા ગામે જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પ્લોટ વિસ્તારમાં હનુમાનજી મંદિરથી મોમાઈ માતાજી મંદિર સુંધી રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ રામજી મંદિરે મટકી ઉત્સવનો કાર્યક્રમ રાખેલ હતો તેમાં ચોત્રા ગામના યુવા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ચંદુભાઈ ભંડેરી ભૌતિક ભાઈ કિકાણી સંજયભાઈ રાદડિયા ભરતભાઈ મકવાણા વિપુલભાઈ બામણીયા જયંતીભાઈ સાવલિયા અશ્વિનભાઈ બાંભણિયા ભાવેશભાઈ બારૈયા દેવસનભાઈ ભંડેરી જગદીશભાઈ ભરવાડ તથા સર્વો ગ્રામજનો એ આયોજન કરેલું હતું. સમગ્ર ગામમાં ભક્તિમય માહોલ જામ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ન્યુ વીઆઇપી રોડ ઉપર દબાણ દૂર કરાયા
ન્યુ વીઆઇપી રોડ ઉપર દબાણ દૂર કરાયા
સમઢીયાળા ગામમાં ડબલ મર્ડરનો મામલો: નિષ્પક્ષ તપાસ માટે SITની રચના
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સમઢીયાળા ગામે થયેલ ડબલ મર્ડર હત્યાકાંડમાં સીટની રચના કરવામાં આવી છે....
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા મતદાન સુધારણા કાર્યક્રમની અંદર ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી
ગીર સોમનાથ જીલ્લા કલેકટર ગોહિલ સાહેબ દ્વારા મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત તાલાલા ...
દાહોદ ઠક્કર ફળિયા ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ દાહોદ અને મોહમ્મદીયા ફ્રેન્ડ્સ ગ્રુપ સંયુક ક્રમે ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.
આરોગ્ય ચેકઅપ કેમ્પ.. જિલ્લા આરોગ્ય વિભાગ દાહોદ અને મોહમ્મદિયા ફ્રેન્ડસ ગ્રુપ મસ્જિદ ગલી ઠક્કર...
সোণাৰীত ডিব্ৰুগড়ৰ পৰা আপৰ প্ৰাৰ্থীত্ব লাভ কৰে মনোজ ধানোৱাৰে।
আপে ঘোষনা কৰিছে আপৰ প্ৰাৰ্থীত্বৰ তালিকা। অসমৰ বিশেষ ভাৱে ডিবগড় লোকসভা সমষ্টিৰ পৰা ঘোষনা কৰিলে...