*ચોત્રા ગામે જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પ્લોટ વિસ્તારમાં હનુમાનજી મંદિરથી મોમાઈ માતાજી મંદિર સુંધી રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ રામજી મંદિરે મટકી ઉત્સવનો કાર્યક્રમ રાખેલ હતો તેમાં ચોત્રા ગામના યુવા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ચંદુભાઈ ભંડેરી ભૌતિક ભાઈ કિકાણી સંજયભાઈ રાદડિયા ભરતભાઈ મકવાણા વિપુલભાઈ બામણીયા જયંતીભાઈ સાવલિયા અશ્વિનભાઈ બાંભણિયા ભાવેશભાઈ બારૈયા દેવસનભાઈ ભંડેરી જગદીશભાઈ ભરવાડ તથા સર્વો ગ્રામજનો એ આયોજન કરેલું હતું. સમગ્ર ગામમાં ભક્તિમય માહોલ જામ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એપીએમસીની ચૂંટણીની મત ગણતરીની તૈયારીઓ | Divyang News
એપીએમસીની ચૂંટણીની મત ગણતરીની તૈયારીઓ | Divyang News
Hezbollah को निशाना बनाकर Israel ने Lebanon में कई हमले कई, जगह-जगह दिखे रॉकेट अटैक (BBC Hindi)
Hezbollah को निशाना बनाकर Israel ने Lebanon में कई हमले कई, जगह-जगह दिखे रॉकेट अटैक (BBC Hindi)
भाऊचा दांडिया ठरला नवरात्रोउत्सवातील आकर्षण
व्यायामशाळा पदाधिकारी व शवागृहातील कर्मचाऱ्यांचा सत्कारचंद्रपूर : चंद्रपूर शहरातील नागरिकांसाठी...
Shivajirao Adhalrao Patil Eknath Shinde गटात गेल्यावरही BJPकरेक्ट कार्यक्रम करणार?| Shiv Sena Shirur
Shivajirao Adhalrao Patil Eknath Shinde गटात गेल्यावरही BJPकरेक्ट कार्यक्रम करणार?| Shiv Sena Shirur