https://fb.watch/ud7N4KBgg0/

ડીસા વહીવટી તંત્ર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ નો નંબર નીચે મુજબ છે. વરસાદી પાણી ને લઈને કોઈ આપાતકાલીન પરિસ્થિતિ માં ( ૨૪ કલાક ) મામલતદાર ઓફીસ માં કોલ કરવો0 2744 222250

ડીસા નગરપાલિકા માં કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યો છે

02744 221900