નડીયાદ શહેર મા બારકોસિયા રોડ પર આવેલ સંસ્કાર વિધાલય મા નગરપાલિકાના સભ્ય પરીનભાઈ બ્રહ્મભટ્ટ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના સભ્ય રફીકભાઈ શાભઈ,સામાજિક કાર્યકર જીગરભાઈ રાવ,મંડળના પ્રમુખ રહેમતભાઈ શાભઈ,સભ્યઐયુબભાઈ અલાદ, ઐયુબભાઈ શાભઈ, શાળાના આચાર્ય નાજીમમીયા મલેક,શાળા સ્ટાફ,વિધાથીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહયા હતા. ધ્વજવંદન બાદ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જે શહેરના વિવિધ ભાગોમા ફરી હતી. સામાજિક કાર્યકર ભરતભાઈ રાવળ તરફથી બાળકો ને નાસ્તા નું વિતરણ કરાયુ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
‘मेरी माटी, मेरा देश’ अभियान का हिस्सा बनेंगे तीनों सेनाओं के जवान, देशभर के ग्राम पंचायतों का करेंगे दौरा
Meri Mati Mera Desh: प्रधानमंत्री नरेन्द्र मोदी (PM Narendra Modi) ने रविवार को...
વડોદરા કારેલીબાગ શ્રી નવશક્તિ ગરબા મહોત્સવમાં તારક મહેતા ના ઉલ્ટા ચશ્મા ફેઇમ બબીતાજી એ હાજરી આપી
તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ફેઇમ બબિતાજી (મુનમુન દત્તા) વડોદરા કારેલીબાગના શ્રી નવશક્તિ ગરબા...
ભરતસિંહ જાડેજા અને ભરતભાઇ મથ્થર સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
ભરતસિંહ જાડેજા અને ભરતભાઇ મથ્થર સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
राजपीपला में विश्वास से विकास यात्रा के तहत कार्यक्रम आयोजित
राजपीपला में विश्वास से विकास यात्रा के तहत कार्यक्रम आयोजित
PORBANDAR પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી 16 11 2022
PORBANDAR પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી 16 11 2022