ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા શીતળા સાતમ ને લઈ ને કરાયો કાર્યક્રમ...ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા આયોજિત શીતળા સાતમ ના આ પવિત્ર તહેવાર નિમિત્તે શીતળા માતાના સાનિધ્યમાં દિયોદર નગરે શીતળા માતા ના મંદિરમાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રસાદ તેમજ ફૂલની વ્યવસ્થા કરવામાં આવી છે.આ પ્રસંગ નવનિયુક્ત પ્રમુખ જીતેન્દ્રભાઈ ત્રિવેદી, મંત્રી અનિલભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ શૈલેષભાઈ ઠક્કર, દિયોદર ના સેવાભાવિ વ્યક્તિ જામાભાઈ પટેલ (નવા)પૂર્વ પ્રમુખ ,અમૃતભાઈ ભાટી, સક્રિય સભ્ય મોહનભાઈ મકવાણા, શીવાભાઈ પ્રજાપતિ, મહિલા પાંખ ઉપસ્થિત થઈ સરસ મજાનું કાર્ય કર્યું છે.જનતામાં ખૂબ ઉત્સાહ આનંદ ઉમંગ જોવા મળ્યો હતો.આ પવિત્ર તહેવાર માં પાર્વતીના હૃદય સમાન માતાઓને શાંતિ મળે અન દેવને આનંદ મળે અને મહિલાઓ ખૂબ ઉત્સાહપૂર્વક શીતળા માતાની પૂજા કરી રહ્યા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા 13 વિધાનસભા ચૂંટણી મો 11 ઉમેદવારો ફાઇનલ યાદી જાહેર થઈ
ડીસા ૧૩ વિધાનસભાના ઉમેદવારોની ફાઈનલ યાદી..
ડીસા ખાતેથી ૧૧ ઉમેદવારો લડશે ચૂંટણી......
જૂનાગઢમાં ટ્રાફિક જવાનોને કાળઝાળ ગરમીમાં ઠંડી છાશનું વિતરણ કરી માનવતાનું શ્રેષ્ઠતમ કાર્ય કરાવ્યુ
જૂનાગઢમાં ટ્રાફિક જવાનોને કાળઝાળ ગરમીમાં ઠંડી છાશનું વિતરણ કરી માનવતાનું શ્રેષ્ઠતમ કાર્ય કરાવ્યુ
Kolkata में Bangladesh के सांसद Anwarul Azim Anar की हत्या को लेकर नए खुलासे | Honey Trap
Kolkata में Bangladesh के सांसद Anwarul Azim Anar की हत्या को लेकर नए खुलासे | Honey Trap
NDRF ৰ আজাদী কা অমৃত মহোৎসৱ চাইকেল ৰেলী
দেশৰ স্বাধীনতা দিৱসৰ লগত সংগতি ৰাখি উদ্যাপন কৰা আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষ্যে অৰুনাচল...