અંબાજી બ્રેકિંગ...

રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી પહોંચ્યા માં અંબાના ધામ અંબાજી દર્શનાર્થે..

રાજસ્થાન સરકારના જનજાતિ અને ગૃહ રક્ષા વિભાગના કેબિનેટ મંત્રી બાબુલાલ ખરાડી પહોંચ્યા અંબાજી દર્શનાર્થે...

કેબિનેટ મંત્રી બાબુલાલ ખરાડીએ અંબાજી મંદિરમાં દર્શન કરી પૂજા અર્ચન કરી ધન્યતા અનુભવી...

કેબિનેટ મંત્રી અંબાજી મંદિરમાં પહોંચતા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરાયું...

રાજસ્થાનના કેબિનેટ મંત્રીએ અંબાજી મંદિરમાં દર્શન કરી ભટ્ટજી મહારાજના લીધા આશીર્વાદ...

રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી અંબાજી દર્શન કરી ભાજપના કાર્યકર્તાઓ સાથે સર્કિટ હાઉસ ખાતે કરી મુલાકાત...

રાજસ્થાન સરકારના જનજાતિ અને ગૃહ રક્ષા વિભાગના કેબિનેટ મંત્રી બાબુલાલ ખરાડી આજે અંબાજી દર્શનાર્થે આવી પહોંચ્યા હતા...

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી