અમીરગઢ.... 

અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ગામ માં આવેલ ખાનગી વિનાયક હોસ્પિટલ મહિલાએ આપ્યો વિચિત્ર બાળકને જન્મ..

આદિવાસી મહિલાએ આપ્યો માથા વગરના બાળકને જન્મ..

રાજસ્થાનની એક આદિવાસી મહિલાને પેટમાં દુખાવો થતા આવ્યા હતા ઈકબાલગઢ વિનાયક હોસ્પિટલ બતાવવા માટે ..

વિનાયક હોસ્પિટલના ડોક્ટર દ્રારા મહિલાની સોનોગ્રાફી કરી તપાસતા મહિલાના પેટમાં ખોડખાંપણ વાળું બાળક પામ્યું હતું મૃત્યુ....

ડોક્ટર દ્રારા મહિલાની ડીલેવરી કરી મહિલાનો બચાવ્યો જીવ..

જ્યારે મહિલાએ માથા વગરના બાળકને આવ્યો હતો જન્મ...

રિપોર્ટર: રિતિક સરગરા, અમીરગઢ