અકસ્માતનો સિલસિલો અંબાજીના આસપાસના વિસ્તારમાં હાલ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજે મોડી સાંજે પણ ચિખલા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો એક ટેલર રાજસ્થાનના ઝાલોર થી હિંમતનગર તરફ જઈ રહ્યો હતો ત્યારે ચીખલા ખાતે બ્રેક ફેલ થતાં ટેલર પલટી ખાઈ ગયું હતું ટેલર પલટી ખાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એ 108 પણ ઘટના સ્થળે આવી પોહચી હતી ટેલરમાં અંદાજિત 900 કરતાં વધારે ઘઉંના કટ્ટા હતા બધા કટ્ટા ઉપર સરકારી સિમ્બોલ જોવા મળ્યો હતો જ્યારે રાજસ્થાનમાં જાલોર થી ગુજરાતના હિંમતનગર તરફ જતા અકસ્માત સર્જાયો હતો અને આટલા મોટા પ્રમાણમાં સરકારી અનાજ ક્યાં જઈ રહ્યો હતો તે ડ્રાઇવર બોલવા તૈયાર નથી જો કે અકસ્માત સર્જાતા કોઈ જાનહાની ની ઘટના થઈ નથી....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવીજેતપુર કોલેજમાં સાયબર ક્રાઇમ લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પાવીજેતપુર એમ.સી. રાઠવા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં બાળકો વર્તમાન સમયમાં ચાલી રહેલા ક્રાઈમ અંગે...
भारत में रिकॉर्ड पर पहुंची Hyundai की बिक्री, क्या IPO की वजह से हुआ ऐसा?
हुंडई मोटर ने इस साल की पहली छमाही में भारत में अपनी बिक्री के रिकॉर्ड को छू लिया है। रविवार को...
সাংবাদিক পৰমা সোনোৱালৰ সৈতে টাই আহোম যুৱ পৰিষদৰ কেন্দ্ৰীয় সমিতিৰ মুখপাত্ৰ গুণকান্ত গগৈৰ
সাংবাদিক পৰমা সোনোৱালৰ সৈতে টাই আহোম যুৱ পৰিষদৰ কেন্দ্ৰীয় সমিতিৰ মুখপাত্ৰ গুণকান্ত গগৈৰ
Kala Chasma 😎 Quick Style Live Dance
Kala Chasma 😎 Quick Style Live Dance
Revenue Employees Protest | ભાવનગર-બોટાદના રેવન્યુ કર્મચારીઓ એક દિવસ માસ સીએલ પર ઉતર્યા
Revenue Employees Protest | ભાવનગર-બોટાદના રેવન્યુ કર્મચારીઓ એક દિવસ માસ સીએલ પર ઉતર્યા