અમરેલી શહેરમાં એક યુવકના રહેણાંક મકાનેથી દારૂ તથા બીયરની બોટલો મળી આવી હતી. શહેરના માણેકપરામાં રહેતા જયદીપભાઈ જેંતીભાઈ પરમાર (ઉ.વ.૨૯)ના રહેણાંક મકાનેથી વિદેશી દારૂની ૫ નંગ નાની-મોટી બોટલ , ૨ નંગ બીયર ટીન મળી કુલ ૬૮૪૫ રૂપિયાનો પ્રોહિબીશન મુદ્દામાલ મળી આવ્યો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.એમ.વીંઝુડા વધુ તપાસ કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM मोदी कैसे कर रहे है Nudge Theory का इस्तेमाल
PM मोदी कैसे कर रहे है Nudge Theory का इस्तेमाल
Parliament Session 2024: लोकसभा में अनुराग ठाकुर के बयान के पीएम मोदी भी हुए मुरीद, बोले- 'सबको सुनना चाहिए'
नई दिल्ली। संसद में मंगलवार का दिन काफी हंगामेदार रहा। लोकसभा में कल पूर्व केंद्रीय मंत्री...
মঙলদৈ কানাড়া বেংক ত 65 লাখ টকাৰ সন্দেহ জনক লেনদেন
# দৰঙত cyber crime ৰ বৃহৎ কেলেংকাৰী।
# মঙলদৈ কানাড়া বেংক ত 65 লাখ টকাৰ সন্দেহ জনক লেনদেন ...