સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામમાં તાલુકા કક્ષાએ આજરોજ 76 સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૬ મા સ્વાતંત્ર્ય દિન ઉજવણી ખડસલી ગામે નાયબ કલેકટર શ્રી ચૌધરી સાહેબ ના વરદહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ ઉજવવામાં આવ્યો.

આ તકે મામલતદાર શ્રી જોષીસાહેબ કાલાવડીયા સાહેબ તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી પરમાર સાહેબ તથા પી.એસ.આઈશ્રી ગોહિલ સાહેબ તથા નાયબ મામલતદાર શ્રી મહેતાભાઈ

તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અનિતાબેન લલીતભાઈ બાળધા તથા સરપંચ શ્રી શિલ્પાબેન માલાણી ઉપસરપંચ સંતોકબેન ઢગલ તથા લોકશાળાના સંચાલક શ્રી સંજયભાઈ ભાવસાર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીવનભાઈ વેકરીયા તથા મહામંત્રી ચેતનભાઈ માલાણી તથા ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ ચાવડા તથા તાલુકા ભાજપ ઉપપ્રમુખ શ્રી જીતુભાઈ ચોવટીયા તથા જિલ્લા પંચાયત ના સદસ્યશ્રી શરદભાઈ ગૌદાની તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનો હરખભેર ઉજવણી કરી તેમ સોશ્યલ મીડિયા કનવીનર શ્રી દિનેશભાઈ માલાણી 

   અઆ સાથે 73 માં વન મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં વૃક્ષ રોપણ. વૃક્ષ અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.

તેમજ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃતિ કાર્યકમ કરવામાં આવ્યો હતો જેમાં પરેડ તેમજ અવનવી કૃતિઓ રજૂ કરી હતી

  રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા