પેટલાદ શહેરમાં સાઈનાથ રોડ ઉપર આવેલ આર.કે વિદ્યાલયમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ધર્મજના નિવૃત્ત આચાર્ય શૈલેષભાઈ શાહ તથા તેમની સુપુત્રી દિયાન્સી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે શાળા સંચાલક મંડળના પ્રમુખ ડો. અમીન તથા એસએમસીના અધ્યક્ષ નિલેશભાઈ પંડ્યા ની ઉપસ્થિતિમાં ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. શાળાના આચાર્ય કેતનભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોદન કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Madhya Pradesh Exit poll पर बोले Congress नेता Digvijaya Singh, कहा- इस पर मैं कुछ कह नहीं सकता हूं
Madhya Pradesh Exit poll पर बोले Congress नेता Digvijaya Singh, कहा- इस पर मैं कुछ कह नहीं सकता हूं
આદિવાસી સમાજના ધારાસભ્ય પર થયેલા હુમલા વિરુદ્ધમાં સુરતશહેર કોંગ્રેસદ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
આદિવાસી સમાજના ધારાસભ્ય પર થયેલા હુમલા વિરુદ્ધમાં સુરતશહેર કોંગ્રેસદ્વારા આવેદનપત્ર પાઠવવામાં...
पोहरादेवी जैवउद्यान प्रकल्पाचा आराखडा 10 दिवसात तयार करा*
वन मंत्री सुधीर मुनगंटीवार यांचे निर्देश*
वाशिम जिल्हयात पोहरादेवी येथे जैवउद्यान पार्क उभारण्यात येणार असून यासाठीचा प्रकल्प आराखडा येत्या...
સુરત શહેરના કામરેજ તાલુકાના સારથીઓના અભીવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
સુરત શહેરના કામરેજ તાલુકાના સારથીઓના અભીવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
કામરેજ તાલુકાના...
વડોદરા: મંજુસર પોલીસ મથક તાબા વિસ્તારના વેમલી ગામે સામાજિક કાર્યકરને ડિટેન કરાયાં| Vadodara News
વડોદરા: મંજુસર પોલીસ મથક તાબા વિસ્તારના વેમલી ગામે સામાજિક કાર્યકરને ડિટેન કરાયાં| Vadodara News