આજ રોજ ખેડબ્રહ્મા તાલુકા મહિલા મોરચા દ્વારા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી.જેમાં ખેડબ્રહ્મા પી.એસ.આઇ શ્રી અર્જુનભાઈ જોશી સાહેબને રાખડી બાંધવામાં આવી હતી.આ સાથે પોલીસ સ્ટેશનના સૌ કર્મચારીઓને તથા ટી.આર.પી જવાનોને રાખડી બાંધવામાં આવી હતી.જેમાં સાબરકાંઠા જિલ્લા સંગઠન મંત્રી ડૉ.પ્રિયંકા ખરાડી,તાલુકા સંગઠન ઉપપ્રમુખ ભાનુબેન ચેનવા,મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન પારગી તથા મોરચાની બહેનો હાજર રહી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં શ્રી ગણપતિ દાદા નું 40થી પણ વધુ સ્થળોએ સ્થાપન
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં શ્રી ગણપતિ દાદા નું 40થી પણ વધુ સ્થળોએ સ્થાપન
जलझूलनी एकादशी पर नगर में निकले देव विमान, अखाड़े में बालिकाओं ने दिखाया हैरतअंगेज कला
कोटा(बीएम राठौर). सांगोद नगर सहित व आसपास के गांवो में जलझुलनी एकादशी पर देव विमान निकले व नदी तट...
गोरखपुर में मुख्यमंत्री आज करेंगे पेप्सिको प्लांट का उद्घाटन, 1100 करोड़ रुपये का हो रहा निवेश
मुख्यमंत्री योगी आदित्यनाथ शनिवार को गोरक्षनगरी में अंतरराष्ट्रीय कंपनी पेप्सिको के फ्रेंचाइजी...
দেউৰী স্বায়ত্ব পৰিষদৰ নিৰ্বাচনলৈ টঙালী বান্ধিছে JPP দলে
দেউৰী স্বায়ত্ব শাসিত পৰিষদৰ নিৰ্বাচনলৈ মাজত কেইটামান দিন বাকী আছে। তাৰ পৰিপ্ৰেক্ষিতত প্ৰটিটো দলেই...