આજ રોજ ખેડબ્રહ્મા તાલુકા મહિલા મોરચા દ્વારા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી.જેમાં ખેડબ્રહ્મા પી.એસ.આઇ શ્રી અર્જુનભાઈ જોશી સાહેબને રાખડી બાંધવામાં આવી હતી.આ સાથે પોલીસ સ્ટેશનના સૌ કર્મચારીઓને તથા ટી.આર.પી જવાનોને રાખડી બાંધવામાં આવી હતી.જેમાં સાબરકાંઠા જિલ્લા સંગઠન મંત્રી ડૉ.પ્રિયંકા ખરાડી,તાલુકા સંગઠન ઉપપ્રમુખ ભાનુબેન ચેનવા,મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન પારગી તથા મોરચાની બહેનો હાજર રહી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલીતાણા આરોગ્ય કર્મચારીઓ હડતાળમાં જોડાયા
પાલીતાણા આરોગ્ય કર્મચારીઓ હડતાળમાં જોડાયા
Former Union Finance Minister P Chidambaram targets BJP says," EC is supporting BJP"|TV9GujaratiNews
Former Union Finance Minister P Chidambaram targets BJP says," EC is supporting BJP"|TV9GujaratiNews
અમરેલી જિલ્લામાં ૦૨ સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની શક્યતા
અમરેલી તા. ૦૧ સપ્ટેમ્બર,૨૦૨૨ (ગુરૂવાર) કચ્છ અને આસપાસના વિસ્તારોમાં સાઇક્લોનિક સર્કયુલેશન સક્રિય...
આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રીના નસવાડી ખાતે રોડ શો જુઓ BJP અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા?
આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રીના નસવાડી ખાતે રોડ શો જુઓ BJP અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા?
T20 World Cup में India की जीत पर South Africa के मीडिया में चर्चा, Markram खुलकर बोले (BBC Hindi)
T20 World Cup में India की जीत पर South Africa के मीडिया में चर्चा, Markram खुलकर बोले (BBC Hindi)